Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સતત 154 ટેસ્ટ મેચ રમી ઈંગ્લેન્ડના એલિસ્ટેયર કુકે બનાવ્યો વિશ્વ રેકોર્ડ

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટેયર કુકે સતત 154 ટેસ્ટ મેચ રમી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 33 વર્ષીય કુકે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરને પાછળ છોડી દીધો છે. જેણે 1979થી 1994 સુધી પોતાના ઓસ્ટ્રેલિયા તરફથી સતત 153 ટેસ્ટ મેચ રમી હતી. શુક્રવારે પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટમાં ઉતરાવાની સાથે સતત 154 ટેસ્ટ રમવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો

(11:25 pm IST)