Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

એકટ્રેસ નિધિ અગ્રવાલ સાથે મુંબઈમાં દેખાયો લોકેશ રાહુલ

ભારતીય ટીમનો ઓપનર લોકેશ રાહુલ આઈપીએલ પૂરી થયા બાદ મુંબઈમાં બોલીવૂડની એકટ્રેસ નિધિ અગ્રવાલ સાથે એક રેસ્ટોરામાં દેખાયો હતો. બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચારો પણ મીડીયામાં આવ્યા છે. જો કે ટાઈગર શ્રોફની ફિલ્મ 'મુન્ના માઈકલ'માં દેખાયેલી નિધિએ આ વાતને રદીયો આપતા કહ્યું હતું કે અમે બંને એકબીજાને ઘણા સમયથી જાણીએ છીએ, જયારે લોકેશ ક્રિકેટર નહોતો અને હું એકટ્રેસ નહોતી.

(4:42 pm IST)