Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

૨૨ જૂને સ્પેશ્યલ જનરલ મીટીંગ બોલાવશે ક્રિકેટ બોર્ડ

વહીવટદારોની સમિતિથી નારાજ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે સંલગ્ન અંદાજે ૧૩ જેટલા સ્ટેટ એસોસીએશને બાવીસ જૂને સ્પેશિયલ જનરલ મીટીંગ બોલાવવાની માગણી કરી હતી. જેને કારણે ખેલાડીઓ સાથેના કોન્ટ્રેકટ, આઈસીસી સાથે લાંબા સમયથી ચાલતા આવકને લઈને વિવાદો પર ચર્ચા થઈ શકે.

(4:40 pm IST)
  • બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે : 4 જૂનના યોજાશે ચેરમેન,વાઇસ ચેરમેનની ચૂંટણી : અઢીવર્ષની ટર્મ પુર્ણ થતા યોજાશે ચૂંટણી : શંકર ચૌધરી છે બનાસડેરીના ચેરમેન : ડેરીની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો : ફરી શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતા access_time 8:35 pm IST

  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • પી. ચિદમ્બરમને સીબીઆઈનું તેડું: ૬ જૂને હાજર રહેવા સમન્સ : INX મીડિયા કેસમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા,પૂર્વ નાણાંમંત્રી અને દેશના ટોચના ધારાશાસ્ત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈએ ૬ જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે access_time 10:21 pm IST