Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર:ઇંગ્લેન્ડ સામેની મેચમાં મોટેરામાં દર્શકોને અપાશે પ્રવેશ: અમદાવાદમાં રમાશે પીંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચ


મોટેરામાં રમાશે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ: GCA ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ કર્યું ટ્વિટ
પાંચ ટી-20 મેચ પણ મોટેરામાં છે આયોજિત: 24 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ: 6 વર્ષ બે મહિના બાદ આંતરરાષ્ટ્રી મેચનું આયોજન: નવેમ્બર 2014 બાદ મોટેરામાં રમાશે આં.રા. ક્રિકેટ મેચ: 50 ટકા કે 100 ટકા કેપેસિટી અંગે BCCI લેશે અંતિમ નિર્ણય

(1:25 am IST)