Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ઇન્ટરનેશનલ ટી-ર૦ મા અર્ધશતક બનાવનાર સૌથી યુવા ખેલાડી ૧૭ વર્ષીય સંદીપ

નેપાળના બેટસમેન સંદિપ જોરા આંતરરાષ્ટ્રીય ટી-ર૦ ક્રિકેટમાં અર્ધશતક બનાવનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયા છે. સંદિપએ યુએઇ સામે ૧૭ વર્ષ અને ૧૦૩ દિવસની ઉંમરમાં ડેબ્યુ પર પ૩* (૪૬)  બનાવ્યા. આ પહેલા આ રેકોર્ડ કેનેડાના હિરલ પટેલના નામે હતો. જેમણે ૧૮ વર્ષે અને ૧૭૭ દિવસની ઉંમરમાં અર્ધશતક બનાવેલ.

(11:29 pm IST)