Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ભારતની મહિલા ટીમનો પણ ૮ વિકેટે પરાજય

હેમીલ્‍ટનમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ દાવ લેતા ૪૪ ઓવરમાં ૧૪૯ રનમાં ઓલઆઉટ : એકમાત્ર દિપ્તી શર્માએ પર રન ફટકાર્યાઃ ન્‍યુઝીલેન્‍ડે ૨૯.૨ ઓવરમાં ૨ વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધોઃ સુઝી બેટ્‍સ ૫૭ અને ચેમી સેટર્થવાઇટે ૬૬ રન ફટકાર્યાઃ ભારતની ટીમ વન-ડે સિરિઝ જીતી ચુકી છે

(4:27 pm IST)