Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

સાઉથ આફ્રિકાએ જીતી વન-ડે સિરીઝ

પાંચમી અને છેલ્લી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવી ૩-૨થી જીતી શ્રેણી : ડી કોક મેન ઓફ ધ મેચ અને ઈમામ-ઉલ-હક મેન ઓફ ધ સિરીઝ

 

(4:15 pm IST)