Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ફિક્સિંગમાં ફરી એકવાર ફસાયો પાક.નો આ ક્રિક્ટર

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ કપ્તાન સલમાન બટ એક વાર ફરી ફિક્સિંગના મામલામાં ફસાઈ તેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ભ્રષ્ટ્રાચાર વિરોધી સમિતિએ વાતની પુષ્ટિ કરી છે. તાજેતરમાં પૂર્ણ થયેલા અજમલ ઓલstar ટી-20 લીગની તપાસમાં બટની પણ પૂછતાછ કરવામાં આવશે.

બટ અને ઝડપી બોલર મોહમ્મ્દ આસિફ પર સ્પોર્ટ ફિક્સિંગ મામલે 2010માં પાંચ વરસનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. બન્ને હેલડીઓ પાકિસ્તાનના અંશે ખેલાડીઓ નિજી ટુર્નામેન્ટનો ભાગ છેટુર્નામેન્ટનું ફૂટેજ જોવા આઇસીસીએ તપાસ શરૂ કરી શકે છે.

(4:18 pm IST)