Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પાકમાં યુવા પ્રતિભાઓ ખીલવવા દ્રવિડ જેવા માર્ગદર્શકની જરૂર

અન્ડર-૧૯ વર્લ્ડકપના સેમીફાઈનલમાં ભારતે પાકિસ્તાનને મોટા માર્જીનથી હરાવતા પાકિસ્તાન હજુ પણ તેમાંથી ઉભરી શકયુ નથી : પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ કહ્યું હતું કે ભારતના યુવા ખેલાડીઓને રમવા અને માનસિક તણાવભરી સ્થિતિનો સામનો કરવા માટે જેવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે તે જોતા પાકિસ્તાનના આ પરાજયમાં કોઈ આશ્ચર્ય નથી

(3:47 pm IST)