Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

અન્ડર-૧૯ વર્લ્ડકપ : શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહાફાઈનલ

ટીમ ઈન્ડિયા ફેવરીટ : સવારે ૬:૩૦ થી જીવંત પ્રસારણ

ભારતના યુવા ખેલાડીઓની ટીમ ચોથી વખત ચેમ્પિયન બનવા સજ્જ છે. ટીમમાં પૃથ્વી શો, શુબમન ગીલ, કમલેશ નાગર કોટી, શિવમ માવી, ઈશાન પોરેલ જેવા યુવા ટેલેન્ટેડ ખેલાડીઓ છે, મહાફાઈનલ મુકાબલો શનિવારે ભારતીય સમય મુજબ વ્હેલી સવારે ૬:૩૦ વાગ્યાથી શરૂ થશે

(3:47 pm IST)