Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાયડુને બે મેચ માટે સસ્પેન્ડ કરતું બીસીસીઆઈ

હૈદ્રાબાદની ટીમના કેપ્ટન અંબાતી રાયડુને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-૨૦માં કર્ણાટક સામેની મેચમાં આચારસંહિતાનો ભંગ કરતા બીસીસીઆઈ દ્વારા બે મેચ દ્વારા સસ્પેન્ડ કરાયો : મેચ દરમિયાન ફિલ્ડરનો બાઉન્ડ્રીના દોરડા સાથે પગ અડી જતાં આમ છતાં અમ્પાયરે ત્રીજા અમ્પાયર સાથે વાતચીત ન કરી માત્ર બે રન આપતા મેચ બાદ રાયડુએ અમ્પાયરો સાથે જીભાજોડી કરતા બીસીસીઆઈએ આ પગલુ લીધુ હતું

(3:48 pm IST)