Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ઓલ રાઉન્‍ડર હાર્દિક પંડયાએ સર્બિયાઇ એકટ્રેસ નતાશા સાથે દૂબઇમા કરી સગાઇઃ શેયર કરી તસ્‍વીરો

 ઓલ-રાઉન્‍ડર હાર્દિક પંડયાએ મુંબઇમાં રહેતી સર્બિયાઇ એકટ્રેસ નતાશા સ્‍ટેનકોવિક સાથે રિલેશનશીપનોખુલાસો કર્યાની થોડી કલાકો પછી બુધવારના દુબઇમાં એમની સાથે સગાઇ કરી.

        હાર્દિકએ ઇન્‍સ્‍ટાગ્રામ પર તસ્‍વીરો અને વીડિયો શેયર કર્યાે છે જેમાં કપલ નાવ પર જોવા મળ્‍યા. આ સાથે હાર્દિકે લખ્‍યું મેં તેરા, તૂ મેરી, જાને સારા હિન્‍દુસ્‍તાન.

        નતાશાએ એકસ બોય ફ્રેન્‍ડ સાથે નચબલિયે ર૦૧૯ માં ભાગ લીધો હતો.

(10:19 pm IST)