Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ચાર દિવસની ટેસ્ટ મેચ માટે હમણા વાત કરવી યોગ્ય નથી : સૌરવ ગાંગુલી

પહેલા આ પ્રસ્તાવ આવવા તો દયો

કલકત્તા : ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ટેસ્ટ મેચ ચાર દિવસની કરવી એ માટે હાલમાં કમેન્ટ કરવી યોગ્ય નથી. વર્લ્ડ ચેમ્પિયનશીપના ભાગરૂપે રમાનારી ટેસ્ટ મેચ ૨૦૨૩થી ચાર દિવસની કરવાનું આઈસીસી વિચારી રહી છે. તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં ઉકત સંદર્ભે વાત કરતા ગાંગુલીએ કહ્યું કે પહેલા અમારી પાસે આ વિશે પ્રસ્તાવ આવવા તો દો. આ પ્રસ્તાવનો સ્ટડી કર્યા બાદ એ વિશે કંઇ કહી શકીશુ. આ વિશે વાત કરવી થોડી વહેલી ગણાશે.

(3:33 pm IST)