Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

વિરાટ કોહલી બન્યો ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડની વન ડે ટીમ ઓફ ધ ઇયરનો કેપ્ટન

ઓસ્ટ્રેલીયન બોર્ડ ક્રિકેટ ઓસ્ટ્રેલીયા એ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પોતાની વન ડે ટીમ ઓફ ધ ઇયર ર૦૧૮ નો કેપ્ટન બનાવ્યો છે. આ ઉપરાંત વન ડે ટીમમાં ઓપનર રોહીત શર્મા આઇનામૈન સ્પિનર કુલદીપ યાદવ અને પેસર જસપ્રીત ને સામેલ કર્યા છે.

(12:00 am IST)