Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ઓસ્ટ્રેલિયા ઓપનમાં ભાગ નહીં લે ડેલ પોત્રો

નવી દિલ્હી: દુનિયાના પાંચમા નમબેરના ટેનિસ ખેલાડી આર્જેટીનાના જુઆન માર્ટિન ડેલ પોટ્રો વર્ષના પહેલા ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપનમાં ભાગ નહીં લે. ઓસ્ટ્રેલિયાઈ ઓપન 14 જાન્યુઆરીથી શરૂ થશે ઓક્ટોમ્બરમાં પોટ્રોએ ઘૂંટણની ઇજા થઇ હતી જેમાં તેનાથી હવે સારું છે.

પોટ્રોએ વાતની જાહેરાત કરી છે કે ધીરે ધીરે મને ઘૂંટણની ઇજાથી સારું થઇ રહ્યું છે જાવે જલ્દી હું મેદાનમાં વાપસી કરીશ પણ મને વાતનું દુઃખ છે કે હું ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં નહીં રમી શકું.

 

 

(4:44 pm IST)