Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

વિરાટ કોહલી અને શિખર ધવન દક્ષિણ આફ્રિકામાં રસ્તા પર ભાંગડા કરતા જોવા મળ્યા

કેપ ટાઉન : ભારતીય સુકાની વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકામાં ભાંગડા ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વિડીયોમાં, કોહલી અને ધવન દક્ષિણ આફ્રિકન સંગીતકારોની ધૂન પર ભાંગડા કરી રહ્યા છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના બે મહિનાની પ્રવાસમાં છે અને 5 જાન્યુઆરીએ પ્રથમ ટેસ્ટ રમશે.

(5:48 pm IST)