Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશીપમાં શહજાર રીજવીને ગોલ્ડ મેળવ્યું

નવી દિલ્હી:મેરઠના 23 વર્ષીય શહજાર રિઝવીએ 61મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશીપમાં કમળનું પ્રદર્શન કરીને પુરુષની  10 મીટર એયર પિસ્ટલ સ્પર્ધમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે.

કેરળના ત્રિવેન્દ્રમ સ્થિતઃ નેશનલ ગેમ્સ શૂટિંગ રેન્જમાં ગઈ કાલે પૂર્ણ થયેલ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં રિઝવીએ ફાઇનલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે જેમાં 241.7ના સ્કોર સાથે ગોલ્ડ પર કબ્જો મેળવ્યો હતો. ભારતીય વાયુ સેનાનું પ્રતિનિધત્વ કરતા રિઝવીએ સેના યશવંત સિંહને બીજા સ્થાન પર પછાડીને પ્રથમ નંબર મેળવ્યો હતો.યશવંત સિંહે 237.7નો સ્કોર બનાવ્યો હતો.

(4:55 pm IST)