Gujarati News

Gujarati News

તા. ૨૩ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ વદ – ૬ મંગળવાર
તા. ૨૨ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ વદ – ૫ સોમવાર
તા. ૧૧ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૧૦ ગુરૂવાર
તા. ૧૦ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૯ બુધવાર
તા. ૯ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૮ મંગળવાર
તા. ૬ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૪ શનિવાર
તા. ૫ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૩ શુક્રવાર
તા. ૪ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૨ ગુરૂવાર
તા. ૨૭ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૯ ગુરૂવાર
તા. ૧૧ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ સુદ – ૯ મંગળવાર
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST