Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ધોરાજીના અગ્રાવત પરિવારમાં શુભલગ્ન : ચિ.નિધિ - ચિ.મિતેશ

ધોરાજીઃ રામાનંદી સાધુ સમાજના અગ્રણી શ્રી દિલીપભાઇ ગોપાલદાસ અગ્રાવત તેમજ શ્રીમતી રેખાબેન દિલીપભાઇ અગ્રાવતની સુપુત્રી તેમજ રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના યુવા અગ્રણી શ્રી નિમેષભાઇ અગ્રાવતના બહેન ચિં.નિધિના શુભલગ્ન રાજકોટ નિવાસી સ્વ.મીનાબેન તથા સ્વ.ભુપતભાઇ બાબુલાલ નિરંજનીના સુપુત્ર ચિ.મિતેષ સાથે તા.૧ને મંગળવારના રોજ નિર્ધારેલ છે. લગ્નગ્રંથિથી જોડાશે.

(12:45 pm IST)