Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ઝાલા પરિવારમાં શુભ લગ્નોત્સવ

ચિ.ધર્મદિપસિંહ - ચિ.સૌ.કા.ચિ. વૈશાલીબાઃ સૌ.કા.ચિ. શિવાંગીબા - ચિ. અજયસિંહ

રાજકોટ : એતાનશ્રી ગામ સૌકા નિવાસી શ્રી નરેન્દ્રસિંહ રૂપુભા ઝાલાના સુપુત્ર ચિ. ધર્મદિપસિંહના શુભલગ્ન અવાણીયા નિવાસી શ્રી મયુરસિંહ રામદેવસિંહ ગોહીલની સુપુત્રી સૌ.કા.ચી. વૈશાલીબા સાથે તા.૩ ડીસે.ના તેમજ શ્રી શિલભદ્રસિંહ બળદેવસિંહ ઝાલાના સુપુત્રી સૌ.કા.ચિ. શિવાંગીબાના શુભલગ્ન ગામ ભુપત આંબરડી-ધ્રાફા હાલ જામજોધપુર નિવાસી શ્રી અશોકસિંહજી ભારતસિંહજી જાડેજાના સુપુત્ર ચિ. અજયસિંહજી સાથે તા.૫ ડિસે.ના સૌકા (તા.લીંબડી, જી. સુરેન્દ્રનગર) ખાતે નિરધારેલ છે. (શ્રી નરેન્દ્રસિંહ ઝાલા મો.૯૯૭૯૮ ૬૨૨૦૨)

(3:50 pm IST)