Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

કુવાડવાના જોષી પરિવારમાં શુભલગ્ન ચિ. નિરાલી - ચિ.દેવાંગ

કુવાડવા : મુળ ઉમરાળી હાલ કુવાડવા નિવાસી અ.સૌ.નીતાગૌરી તથા શ્રી યશવંતરાય કાંતિલાલ જોષીની સુપુત્રી સૌ કાંક્ષિણી નિરાલીના શુભ લગ્ન મુળ રાજકોટ હાલ જામનગર નિવાસી અ.સૌ.ભારતીબેન ચંદ્રમોલેશ્વર પંડયાના સુપુત્ર ચિ. દેવાંગકુમાર સાથે સજાવટ પાર્ટી પ્લોટ વાંકાનેર રોડ કુવાડવા ખાતે તા.૧ને રવિવારે નિરધારેલ છ.ે

ભોજન સમારંભ  તા.૧ને રવિવારે બપોરે ૧ર વાગ્યે રાખેલ છ.ે

(11:39 am IST)