Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

કિર્તીભાઈ મણીયારની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ખુશાલી - ચિ.હરીત

રાજકોટ : સદ્દગુરૂ પરીવાર ટ્રસ્ટ, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ, મોઢવણિક સમાજ, એનીમલ હેલ્પલાઈન, વિવેકાનંદ યુથ કલબ સાથે સંકળાયેલા વિનુભાઈ મહેતાની પૌત્રી તથા વિનોદરાય એન્ડ કાું., જે.કે.સ્ટીલ્સ, જયેશ સ્ટીલ સપ્લાયર્સના સંચાલક જયેશભાઈ મહેતા તેમજ શ્રીમતી કલ્પનાબેન મહેતાની આત્મજા ચિ.ખુશાલીના શુભલગ્ન શ્રીમતી સોનલબેન તથા શ્રી કિર્તીભાઈ મણીયારના સુપુત્ર ચિ.હરીત સાથે રવિવાર તા.૧/૧૨ના શુભદિને શ્રી મોઢ વણિક વિદ્યાર્થી ભવન, ૫- રજપૂતપરા,  રાજકોટ ખાતે નિર્ધારેલ છે. (શ્રી જયેશ વિનોદભાઈ મહેતા) (મો.૯૮૭૯૫ ૩૭૬૯૬)

(11:39 am IST)