Gujarati News

Gujarati News

News of Saturday, 1st July 2023

રાજેશકુમાર મહેતાની સુપુત્રીની શ્રીફળવિધિઃ ચિ.ડો કૃપાલી - ચિ. ધ્રુવીલ

રાજકોટ : હીનાબેન તથા શ્રી રાજેશકુમાર વી. મહેતા ની સુપુત્રી ચિ. ડો. કૃપાલીની શ્રીફળવિધી (એન્‍ગેજમેન્‍ટ સેરેમની) ભાવનાબેન તથા પરેશભાઇ ડી. પંડયાના સુપુત્ર ચિ. ધ્રુવીલ સાથે તા.૨ જુલાઇના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(5:13 pm IST)