Gujarati News

Gujarati News

News of Monday, 26th June 2023

વાંકાનેરઃ જગદીશભાઈ જોબનપુત્રાના સુપુત્રના શુભલગ્ન :અર્પિત ચિ. ù ચિ.પ્રિયા

રાજકોટ : વાંકાનેર નિવાસી શ્રીમતી નીતાબેન તથા શ્રી જગદીશભાઈ છોટાલાલ જોબનપુત્રાના સુપુત્ર ચિ.અર્પિતના શુભલગ્ન સાવરકુંડલા નિવાસી શ્રીમતી ગીતાબેન તથા શ્રી હરેશભાઈ જીવણલાલ સુચકની સુપુત્રી ચિ.પ્રિયા સાથે આજરોજ તા.૨૬ના સાવરકુંડલા મુકામે યોજાએલ છે.

(12:06 pm IST)