Gujarati News

Gujarati News

News of Thursday, 22nd June 2023

જુનાગઢ અભાણી પરિવારમાં શુભલગ્ન : ચિ.મનન:ચિ.માનસી

જુનાગઢ : જુનાગઢ નિવાસી ધીરજલાલ વ્રજલાલભાઇ અભાણી અને અ.સૌ.બીનાબેનના સુપુત્ર ચિ. મનન (પ્રમુખ યુવા ભાજપ જુનાગઢ શહેર)ના શુભલગ્ન સુરન્‍દ્રનગરનિવાસી જનકભાઇ જગદીશભાઇ દક્ષીણી અને રશ્‍મીબેનની સુપુત્રી ચિ. માનસી સાથે તા.ર૬ જુનને સોમવારના રોજ નિરાધારેલ છે અને તા.રપ જુનને રવિવારે રાત્રે ૮ કલાકે શ્રી માલદેવભાઇ રાણા કેશવાલા મહેર સમાજ અંજનેય પેટ્રોલપંપ સામે વંથલી રોડ મધુરમ વિસ્‍તાર જુનાગઢ ખાતે ભોજન સમારંભ યોજાનાર છે.

(11:31 am IST)