Gujarati News

Gujarati News

News of Monday, 8th May 2023

દવે પરિવારમાં શુભલગ્નઃચિ.રક્ષિત:ચિ. દેબોદતા (રિયા)

રાજકોટ તા.૬ : અ.સૌ. ગાયત્રીબેન દવે અને જીગ્નેશભાઈ દવે(એરપોર્ટ)ના સુપુત્ર ચિ.રક્ષિતના શુભ લગ્ન અ.સૌ. સંચિતાબેન અમલભાઈ દત્તાની સુપુત્રી ચિ.દેબોદતા (રિયા)સાથે નિર્ધારેલ છે. શુભ લગ્ન નિમિત્તે અભિવાદન - ભોજન સમારંભ તા. ૮ ને સોમવારે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી અક્ષર પાર્ટી પ્‍લોટ, અયોધ્‍યા ચોક ,૧૫૦ ફૂટ રીંગ રોડ , રાજકોટ ખાતે આમંત્રિતો માટે રાખેલ છે.

પ્રવીણભાઈ કલ્‍યાણજીભાઈ દવે મો. નં. ૯૪૨૯૦૪૬૦૫૦ , કેતનભાઇ પ્રવીણભાઈ દવે (માહિતી ખાતું )મો.નં. ૯૮૯૮૦ ૪૫૭૩૦ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ દવે (એરપોર્ટ)મો.નં. ૯૪૨૮૨ ૫૪૭૦૨ ,મનીષભાઈ પ્રવીણભાઈ દવે (હિના સાડી)મો. ૯૯૭૮૮ ૪૫૯૯૦.

(12:04 pm IST)