Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

હિતેષભાઈ સાઉં (જોષીની) સુપુત્રીના શુભલગ્ન : ચિ.જવનીકા * ચિ.સંજય

રાજકોટ : રાજગોર બ્રાહ્મ શ્રી મૂળશંકરભાઈ સાઉં (જોષી)ની પૌત્રી અને શ્રીમતી રંજનબેન તથા શ્રી હિતેશભાઈ મૂળશંકરભાઈ સાઉં (જોષી)ની સુપુત્રી ચિ.જવનીકાના શુભલગ્ન ચોટીલા નિવાસી શ્રીમતી અરૂણાબેન તથા શ્રી મયુરભાઈ કાનજીભાઈ મહેતાના સુપુત્ર ચિ.સંજય સાથે તા.૩ ડિસે.ના સવારે ૧૦ કાલકે મ્યુનિ.કોર્પોરેશનના પૂ.રણછોડદાસજી કોમ્યુનીટી હોલ, આનંદનગર, રાજકોટ ખાતે યોજાએલ છે.

(3:37 pm IST)