Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વિસાવદર વિકમા પરિવારમાં શુભ લગ્ન ચિ. કુણાલ-ચિ.- તન્વી

જુનાગઢઃ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી વિસાવદરના પત્રકાર ગિજુભાઇ પ્રભાશંકરભાઇ વિકમા અને અ. સૌ. સ્મીતાબેનના સુપુત્ર ચિ. કુણાલ ના શુભ લગ્ન ગોપાલગ્રામ નિવાસી દિપકભાઇ ડાયાભાઇ જોષી અને અ.સૌ. હંસાબેનની સુપુત્રી ચિ. તન્વી સાથે તા. ર૯ને શુક્રવારના રોજ નિરધારેલ છે.

(11:39 am IST)