Gujarati News

Gujarati News

News of Monday, 15th May 2023

હેમુભાઈ પરમાર (બાંભવા)ના સુપુત્રના શુભલગ્ન : ચિ.કૃણાલ ù ચિ.ક્રિષ્‍ના

રાજકોટ : અ.સૌ.ભાનુબેન તથા શ્રી હેમુભાઈ બાબુભાઈ પરમાર (બાંભવા) (પ્રમુખ વોર્ડ નં.૩ ભાજપ, સભ્‍ય ડીઆરયુસીસી પヘમિ રેલ્‍વે રાજકોટ ડિવીઝન)ના સુપુત્ર ચિ.કૃણાલના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.દીનાબેન તથા શ્રી રાજેશભાઈ કરણભાઈ સિંધવ (ઝાપડા)ની સુપુત્રી ચિ.ક્રિષ્‍ના સાથે તા.૧૬ના મંગવારના શુભદિને (સડક) પીપળીયા, તાલુકો ગોંડલ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આજે સાંજે ૫:૩૦ કલાકે ફુલેકુ, રાત્રીના ૯:૩૦ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે. તા.૧૭ના બુધવારે રાત્રે ૮:૩૦ થી સત્‍કાર સમારંભ રાખેલ છે

(11:58 am IST)