Gujarati News

Gujarati News

News of Saturday, 6th May 2023

કેરીયા નાગસ ગાંગડીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.ધવલ -- ચિ.સાજન * ચિ.પુનમ -- ચિ.રાહુલ

જુનાગઢ  :  અમરેલી જીલ્લાના કેરીયા નાગસ નિવાસી સ્‍વ. વિનુભાઇ લક્ષ્મણભાઇ ગાંગડીયા અને ગં. સ્‍વ. ચંદ્રીકાબેનના સુપુત્ર ચિ. ધવલના શુભલગ્ન કાળાસર નિવાસી પ્રવિણભાઇ ઘુસાભાઇ સાનેપરા અને અ. સૌ. સવિતાબેનની સુપુત્રી ચિ. સાજન સાથે તા. ૮ ને સોમવારે નિરધારેલ છે તેમજ સુપુત્રી ચિ. પુનમના શુભલગ્ન કાળાસર નિવાસી પ્રવિણભાઇ ઘુસાભાઇ સાનેપરા અને અ. સૌ. સવિતાબેના સુપુત્ર ચિ. રાહુલ સાથે તા. ૯ ને મંગળવારના રોજ નિરધારેલ છે.

(11:59 am IST)