Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ધોરાજીઃ પટણી પરિવારમાં શુભલગ્ન : ચિ.હિમાંગ : ચિ.હેતશ્રી

ધોરાજીઃ લેસ્‍ટર U.K નિવાસી સોની આશાબેન તથા દિવ્‍યેશભાઈ બાલકળષ્‍ણ ભાઈ પટણીના સુપુત્ર ચિ.હેમાંગના શુભલગ્ન ઉપલેટા નિવાસી સોની ચારૂલતાબેન તથા સુનિલભાઈ જેઠાભાઈ માંડલિયાની સુપુત્રી ચિ.હેતશ્રી સાથે તા.૨૬/૩/૨૦૨૩ને રવિવારના રોજ શુભ ચોઘડિયે નિર્ધારેલ છે. મંડપ મુરત સવારે ૮.૩૦ તેમજ રાસોત્‍સવ તારીખ ૨૫ ને શનિવારે પાઈનવીટા હોટલ બોમ્‍બે પેટ્રોલ પંપ પાસે ગોંડલ રોડ રાજકોટ ખાતે હસ્‍ત મેળાપ તા.૨૬ને રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધ ગ્રાન્‍ડ મુરલીધર  હોટેલ જામનગર રોડ રાજકોટ ખાતે નિરધારેલ છે.

આ પ્રસંગે નવદંપતીને આશીર્વાદ ફઈબા  ગં.સ્‍વ. મીનાબેન ધીરજલાલ ધીનોજા. ગં. સ્‍વ નીતાબેન મુકેશભાઈ ઝિંઝુવાડીયા. કિરણબેન પ્રમોદકુમાર ધીણોજા. ગં. સ્‍વ પલ્લવીબેન દિવ્‍યેશકુમાર રાજપરા તેમજ વિશાલકુમાર ધીરજલાલ ધીનોજા વગેરે નવ દંપતીને  આશીર્વાદ પાઠવશે.

(11:59 am IST)