Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

જુનાગઢના રાવલિયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.દેવેન - ચિ. જાગૃતિ

જુનાગઢ : મુળ કોડીનાર તાલુકાના રોણાજ હાલ જુનાગઢ નિવાસી ખડીયા માધ્યમિક શાળાના શિક્ષક કરશનભાઇ હિરાભાઇ રાવલીયા તથા અ. સૌ. અનિતાબેનના સુપુત્ર ચિ. દેવેનના શુભલગ્ન કુતીયાણાના વિલાસપુર (રામનગર) નિવાસી મુળુભાઇ રામદેભાઇ આંબલીયા તથા અ. સૌ. સેંભિબેનની સુપુત્રી ચિ. જાગૃતિ સાથે તા. ૩૦ને મંગળવારના રોજ નિરધારેલ છે.

(1:11 pm IST)