Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

પટેલ ટીમ્બર માર્ટના ભાવેશભાઈ તળાવિયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.પાર્થ - ચિ.પ્રિયલ

રાજકોટઃ શ્રીમતિ બીનાબેન તથા શ્રી ભાવેશભાઈ હીરાભાઈ તળાવિયા (પટેલ ટીમ્બર માર્ટ)ના સુપુત્ર ચિ.પાર્થના શુભલગ્ન શ્રીમતિ અંજનાબેન અને સુધિરભાઈ મનહરલાલ વિઠલાણીના સુપુત્રી ચિ.પ્રિયલ સાથે તા.૩૦ના સોમવારે  શુભદિને નિરધારેલ છે. સાત ફેરા ફરી નવા બંધનમાં બંધાનાર નવદંપતિને સ્વ.શ્રી હીરાભાઈ જીવાભાઈ તળાવિયા, ગં.સ્વ.શાંતાબેન હીરાભાઈ તળાવિયા, શ્રી તુલસીભાઈ જીવાભાઈ તળાવિયા, શ્રીમતિ વિજયાબેન તુલસીભાઈ તળાવિયા, સ્વ.શ્રી દિનેશભાઈ હીરાભાઈ તળાવિયા, ગં.સ્વ. શીલાબેન દિનેશભાઈ તળાવિયા, સ્વ.શ્રી ઘનશ્યામભાઈ હીરાભાઈ તળાવિયા, ગં.સ્વ.રસીલાબેન ઘનશ્યામભાઈ તળાવિયા, શ્રી ભરતભાઈ હીરાભાઈ તળાવિયા, શ્રીમતિ ગીતાબેન ભરતભાઈ તળાવિયા, શ્રી ભાવેશભાઈ હીરાભાઈ તળાવિયા, સ્વ.શ્રી સરસ્વતીબેન હીરાભાઈ તળાવિયા, શ્રી જય ભરતભાઈ તળાવિયા અને શ્રી આદીત્ય ભાવેશભાઈ તળાવિયા તેમજ સમગ્ર તળાવિયા પરિવારે શુભેચ્છા સહઆશિર્વાદ પાઠવ્યા છે.

(11:31 am IST)