Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

તુલસીદાસભાઈ ગોંડલીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.શ્વેતા - ચિ.નયન

રાજકોટ : નિવાસી અ.સૌ.રૂપલબેન તથા સાધુશ્રી તુલસીદાસભાઈ પ્રભુદાસભાઈ ગોંડલીયાની સુપુત્રી ચિ.શ્વેતાના શુભલગ્ન પાદરગઢ નિવાસી અ.સૌ.ગૌરીબેન તથા સાધુશ્રી નરભેરામભાઈ ગોવિંદરામભાઈ હરિયાણીના સુપુત્ર ચિ.નયન સાથે તા.૩૦ શનિવારના શુભદિવસે નિરધારેલ છે. મંડપ રોપણ તા.૨૯ને શુક્રવારે સવારે ૧૦ કલાકે, જાન આગમન તા.૩૦ શનિવાર સવારે ૭ કલાકે, ભોજન સમારંભ તા.૩૦ શનિવાર બપોરે ૧૨ કલાકે, હસ્તમેળાપ તા.૩૦ સવારે ૧૧ કલાકે રાખેલ છે. શુભલગ્ન સ્થળઃ પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોમ્યુનીટી હોલ, બી.ડીવીઝન પોલીસ સ્ટેશન સામે, પેડક રોડ, સેટેલાઈટ ચોક રાજકોટ. (શ્રી તુલસીભાઈ ગોંડલીયા મો.૯૭૨૭૫ ૧૯૭૩૯ )

(11:35 am IST)