Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જામજોધપુરના વિંઝુડા પરિવારમાં શુભ લગ્ન : ચિ.વાસંતી - ચિ.વિજયકુમાર

જામજોધપુર : નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઇ સોમાભાઇ વિંઝુડાની સુપુત્રી ચિ. વાસંતીના શુભલગ્ન જેતપુર નિવાસી લખમણભાઇ ચનાભાઇ બલવાના સુપુત્ર ચિ. વિજયકુમાર સાથે તા. ર૮ ને શનિવારે જામજોધપુરમાં યોજાયેલ છે.

(11:26 am IST)