Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

મોટા દેવળીયા કાવઠીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. પાયલ - ચિ. ભાવેશ

જુનાગઢ : બાબરા તાલુકાના મોટા દેવળીયા કડવા પટેલ સમાજના આગેવાન નિતીનભાઇ પરસોતમભાઇ કાવઠીયા અને શ્રી મતી જયોત્સનાબેનની સુપુત્રી ચિ. પાયલના શુભલગ્ન મતિરાળા નિવાસી ચંદુભાઇ ભુરાભાઇ બોરસાણીયા અને લીલાબેનના સુપુત્ર ચિ. ભાવેશ સાથે તા.૩ મે ને ગુરૂવાર ના રોજ નિર્ધારેલ છે.

(11:26 am IST)