Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પોરબંદરના બાપોદરા પરિવારમાં શુભલગ્નઃ ડો. કોમલ : ડો. કાના

આદિત્‍યાણાઃ જયુબેલી (પોરબંદર)ના શ્રી અશોકભાઇ ગીગાભાઇ બાપોદરા તથા નીલુબેનની સુપુત્રી ડો. કોમલના શુભલગ્ન પોરબંદરના શ્રી રામભાઇ મેરૂભાઇ ઓડેદરા તથા અ.સૌ.સાકરબેનના સુપુત્ર ડો. કાના સાથે તા.૧૩ને શુક્રવારના રોજ આજે બોખીરા મહેર સમાજ ખાતે નિરધારેલ છે.

(1:17 pm IST)