Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

બિપીનભાઈ કોટકના સુપુત્રના શુભલગ્ન : ચિ.મયંક ચિ.અંજલી

રાજકોટ : અ.સૌ. વિદ્યાબેન તથા શ્રી બિપીનભાઈ હિરાલાલ કોટકના સુપુત્ર ચિ.મયંક (લખન)ના શુભલગ્ન અ.સૌ. ઉષાબેન તથા શ્રી જયેશભાઈ દુર્લભજીભાઈ અનડકટની સુપુત્રી ચિ.અંજલી સાથે તા.૧૨ના ગુરૂવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારંભ તા.૧૩ના શુક્રવારે સાંજે ૮ વાગ્‍યાથી રાખેલ છે.

(1:31 pm IST)