Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

પોરબંદર દવે પરીવારમાં શુભલગ્નઃ ચિ.હેતલ * ચિ.દર્શન

જુનાગઢઃ પોરબંદર નિવાસી સ્વ.ધીરજલાલ લીલાધરભાઇ દવે અને ગં.સ્વ.અરૂણાબેનની સુપુત્રી ચિ.હેતલના શુભલગ્ન આદિત્યાણા નિવાસી જનકરાય મુળજીભાઇ પંડીત અને ઇલાબેનના સુપુત્ર ચિ.દર્શન સાથે તા.રર નવેમ્બરને સોમવારના રોજ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન છાંયા પોરબંદર ખાતે નિરધારેલ છે.

 

(11:43 am IST)