Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

જાણીતા એડવોકેટ- કલબ યુવીના એમ.ડી.મહેન્દ્રભાઈ ફળદુના સુપુત્રના શુભલગ્ન :ચિ.પ્રિયંક - ચિ.બિન્દી

રાજકોટ : જણીતા એડવોકેટ, કલ્પતરૂ પ્રોપર્ટીઝના એમ.ડી. અને કલબ યુવીના એમ.ડી. શ્રી મહેન્દ્રભાઈ ફળદુ અને શ્રીમતી જોલીબેનના સુપુત્ર ચિ.પ્રિયંકના શુભલગ્ન શ્રીમતિ સોનલબેન અને શ્રી જયેશભાઈ આશરના સુપુત્રી બિન્દી સાથે તા.૨૧ના રવિવારના શુભદિન રાજકોટ ખાતે નિરધાર્યા છે. આ પ્રસંગે આજે શુક્રવારે સાંજે સગાઈ, રાત્રે ૯ વાગે રીંગ સેરેમની, કાલે તા.૨૦ના શનિવારે સવારે ૮:૩૦ મંડપ મુર્હુત, બપોરે ૧૨:૩૦ હલ્દી રસમ તથા સાંજે ૭:૩૦ વાગે સંગીત- ગરબા રાખેલ છે. ફળદુ પરિવાર આમંત્રીતોને આવકારવા આતુર છે. (શ્રી મહેન્દ્રભાઈ ફળદુ મો.૯૮૨૪૨ ૧૦૮૯૮)

(2:36 pm IST)