Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

જુનાગઢઃ દવે પરિવારમાં શુભલગ્ન : ચિ.હેતલ - ચિ.દર્શન

જુનાગઢ : પોરબંદર નિવાસી સ્વ. ધીરજલાલ લીલાધરભાઇ દવે અને ગં.સ્વ.અરૂણાબેનની સુપુત્રી ચિ. હેતલના શુભલગ્ન આદિત્યાણા નિવાસી જનકરાય મુળજીભાઇ પંડિત અને ઇલાબેનના સુપુત્ર ચિ. દર્શન સાથે તા.રરને નવેમ્બર સોમવારના રોજ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન છાંયા પોરબંદર નિરધારેલ છે.

(12:58 pm IST)