Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જૂનાગઢ પંડયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. હાર્દિક -ચિ. સોનલ

જૂનાગઢઃ શ્રી કિરીટભાઈ ભાઈશંકર પંડયા તથા વિણાગૌરીબેનના સુપુત્ર ચિ. હાર્દિકના શુભલગ્ન અંજાર નિવાસી શ્રી પરસોતમભાઈ મનસુખભાઈ પંડયા તથા પુષ્પાગૌરીબેનની સુપુત્રી ચિ. સોનલ સાથે તા. ૧૬ને મંગળવારના રોજ નિરધારેલ છે. તેમજ સાંજે ૭.૩૦ કલાકે આ નવદંપતિનો સત્કાર સમારંભ બાલાજી ફાર્મ ચોબારી ફાટક પાસે મધુરમ ઝાંઝરડા બાયપાસ રોડ જૂનાગઢ ખાતે રાખેલ છે.

(1:28 pm IST)