Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રઘુભાઈ જોગરાણાના સુપુત્રના શુભલગ્ન : ચિ.રાહુલ - ચિ.રાધિકા

રાજકોટ : અ.સૌ.લીલુબેન તથા શ્રી રઘુભાઈ વિભાભાઈ જોગરાણાના સુપુત્ર ચિ.રાહુલના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. કાળીબેન તથા શ્રી ખોડાભાઈ વેલાભાઈ ભુવાની સુપુત્રી ચિ.રાધિકા સાથે ગઈકાલે સંપન્ન થયા હતા.

(11:28 am IST)