Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ધોરાજીના ડાંગર પરિવારમાં શુભલગ્નઃ ચિ.જ્યોત - ચિ. નીતા

ધોરાજીઃ  મોટી પરબડી નિવાસી તાલુકા ભાજપના અગ્રણી એડવોકેટ શ્રી રાજુભાઇ વિક્રમભાઇ ડાંગર અને શ્રીમતિ વંદનાબેનના સુપુત્ર ચિ.જ્યોતના શુભલગ્ન વેળવા નિવાસી મધુબેન કારાભાઇ જીવાભાઇ ધાગાની સુપુત્રી ચિ.નીતા સાથે તા.૧૯ ને રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે વેળવામાં નિરધારેલ છે.

(11:26 am IST)