Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જુનાગઢના નામદેવ પરિવારમાં શુભલગ્નઃ ચિ. લખન - ચિ. રીતુ

જુનાગઢઃ શ્રી રાધાચરણભાઇ (પપ્પુભાઈ) ગોવિંદજીભાઇ નામદેવ અને સનીતાબેનના સુપુત્ર ચિ. લખનના શુભલગ્ન ઇન્દોર નિવાસી શ્રી રતનભાઇ આનંદભાઇ મહેશ અને જીનાબેનની સુપુત્રી ચિ. રીતુ સાથે તા.૧૯ મેને રવિવારના રોજ નિરધારેલ છે.

(1:11 pm IST)