Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમરેલીના દામાણી પરીવારમાં શુભલગ્નઃ ચિ. વિવેક - ચિ. પૂજા

અમરેલીઃ અ.સૌ. ભાવનાબેન તથા શ્રી પોપટભાઈ વશરામભાઈ દામાણીના સુપુત્ર ચિ. વિવેકના શુભલગ્ન સુરત નિવાસી અ.સૌ. ચંપાબેન તથા શ્રી હિંમતભાઈ રવજીભાઈ કાનાણીની સુપુત્રી ચિ. પૂજા સાથે આજે તા. ૧૭ને શુક્રવારના રોજ દેવરાજીયા મુકામે નિર્ધારેલ છે.

(11:30 am IST)