Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગોંડલ પાલીકા સદસ્ય પ્રવિણાબેન વઘાસીયાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. શિવાંગી - ચિ. જૈમિન

ગોંડલઃ શહેર અને તાલુકામાં અનેકવિધ સેવા કાર્યક્ષેત્રે જોડાયેલ જયસુખભાઇ વઘાસીયા તથા નગરપાલિકાના સદસ્ય, પ્રવિણાબેન વઘાસીયાની લાડકવાયી પુત્રી ચિ. શિવાંગીના શુભલગ્ન ગોંડલ નિવાસી અ.સૌ.હંસાબેન પ્રવિણભાઇ રૈયાણીના સુપુત્ર ચિ. જૈમિન સાથે તા.૧૯ ને રવિવારના રોજ શ્રી રાધેશ્યામવાડી સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે યોજાશે આ શુભલગ્નમાં આમંત્રીતોને નવદંપતિને આર્શીવાદ આપવા વઘાસીયા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે.

તા.૧૯ ના જયસુખભાઇ તથા પ્રવિણાબેનના લગ્નની વર્ષ ગાંઠ પણ સાથે સાથે ઉજવવામાં આવશે.

(11:28 am IST)