Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઘુસાભાઇ ટપુભાઇ કુવાડીયા પરિવારમાં શુભલગ્નનો અવસર ચિ.ગીતા - ચિ.અરવિંદ : ચિ.અનિલ - ચિ.માલતી

મોરબી નિવાસી અ.સૌ. રાયબેન તથા શ્રી ઘુસાભાઇ ટપુભાઇ કુવાડીયાની સુપુત્રી ચિ. ગીતાના શુભલગ્ન ચિ. અરવિંદ (કુંકાવાવ નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી ભુપતભાઇ ભાયાભાઇ ચાવડાના સુપુત્ર) સાથે તેમજ ચિ. અનિલના શુભલગ્ન ચિ. માલતી (રાજકોટ નિવાસી ગં.સ્વ. લતાબેન તથા સ્વ. કનુભાઇ રાઘવભાઇ કહોરની સુપુત્રી) સાથે તા. ૧૯ ના રવિવારે શ્રી મચ્છોયા આહિર સમાજની વાડી, મોરબી મુકામે નિરધારેલ છે.

(11:14 am IST)