Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ખીરસરા-પાળનાં વેકરીયા પરિવારમાં ગુરૂવારે શુભલગ્ન ચિ. પરાગ - ચિ. જલ્પા

ખીરસરા : સ્વ. ઇલાબેન તથા શ્રી જીવરાજભાઇ રણછોડભાઇ વેકરીયાના સુપુત્ર ચિ. પરાગના શુભલગ્ન રાજસમઢીયાળા નિવાસી અ.સૌ. મંજૂલાબેન તથા ધીરૂભાઇ નાથાભાઇ લીંબાસીયાની સુપુત્રી ચિ. જલ્પા સાથે તા. ૧૬ ને ગુરૂવારના નિરધારેલ છે. ચિ. પરાગના શુભ લગ્નનો ભોજન સમારંભ તા. ૧પ બુધવારે સાંજે ૮ વાગ્યે બાલાજી પાર્ટી પ્લોટ મવડી પાળ રોડ ઉપર રાખેલ છે.

(11:23 am IST)