Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

નેશલન રેસ્ટોરન્ટવાળા સૈયદ હાજી બરકતશાહ બાપુની સુપુત્રીની શાદી

રાજકોટ : સૌરાષ્ટ્રના મુસ્લિમ સમાજના અગ્રેસર અને સિલસિલાએ બરકાતીયાહના ખલીફા કિબ્લા સૈયદ હાજી બરકતશાહ અબ્દુલ કાદીરબાપુ કાદરી રઝવી (પ્રો. નેશનલ રેસ્ટોરન્ટ, લાખાજીરાજ રોડ-રાજકોટ)ના તૃતિય સુપુત્રી સૈયદાફરહત જહાંબાનુની શાદી ફખ્રે સૌરાષ્ટ્ર હઝરત મૌલાના સૈયદ મુહમ્મદ  મદનીમીંયા સાહબ કાદરી (રહે.) (મોરબી)ના સુપુત્ર હાફિઝકારી સૈયદ મો.સિકંદરમીંયા, કાદરીયુલ જીલાની, અકબરી, મિસ્બાહી સાથે તા.ર૭/૪/૧૯ ના શનિવારે સાંજે ૭ વાગ્યે ભવ્ય જશ્ન સાથે કર્ણાવતી પાર્ટી લોન્સ (રંગોલી પાર્ક પાછળ કાલાવાડ રોડ) રાજકોટ ખાતે યોજાયેલ છે.

(3:33 pm IST)
  • જામનગર- ખંભાળિયા રોડ વચ્ચે વાડીનાર નજીક આવેલ એક મહાકાય કંપનીમાં કોલસા કૌભાંડ અંગે કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાવવા તજવીજ ;જોકે વાડીનાર પોલીસ આ વિષે મૌન સેવી રહયું છે access_time 11:11 pm IST

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં જુગાર રમતા 11 આરોપીની કરી ધરપકડ:રૂપિયા 60,550નો મુદ્દામાલ જપ્ત કરાયો access_time 9:09 pm IST

  • રાજકોટના તમામ ATM બંધ થયા : એસબીઆઇમાં ઓફલાઇન બતાવે છેઃ ઇન્ટરનેટ કનેકટ થતું ન હોય અથવા સર્વરમાં વાંધો સર્જાયાનું મનાય છે. access_time 4:07 pm IST